ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2016

પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

ફાયદા :

(1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
(2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
(3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
(4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
(5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
(6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

ગેરફાયદા :

(1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
(2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
(3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
    1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
    2. નોટરી / સોગંદનામું
    3. જન્મ પ્રમાણપત્ર
    4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
    5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
    6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
    7. પાન કાર્ડ નવા / કરેક્શન
    8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
    9. TIN નંબર અરજી
    10. દિન નંબર અરજી
    11. વેટ નંબર અરજી
    12. આવકવેરા રીટર્ન
    13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
    14. મની લોન્ડરિંગ લાયસન્સ
    15. આરોગ્ય લાઇસન્સ
    16. વ્યાવસાયિક કર
    17. નિકાસ આયાત લાઈસન્સ
    18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
    19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
    20. વેચાણ કરાર, વેચાણ ખત
    કામ કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો   સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ।

    Office:
    VERITAS THE TEAM
    127,Sahajanand Park
    Nr Swaminarayan Temple
    Shahibaug Ahmedabad 380004
    Ph: 079-40099917,9426497770
    Mail :veritas.smeet@gmail.com
    www. Veritastheteam.com

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો