લેબલ REVENUE DEPARTMENT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ REVENUE DEPARTMENT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 14 ઑક્ટોબર, 2019

વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ? AHMEDABAD 9426497770 / 079-40099917

વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ?

અરજી મળ્યા પછી જે તે મેન્ટેનન્સ સરવેયરને જરૂરી કાર્યવાહી માટે આપવામાં આવે છે. મેન્ટેનન્સ સરવેયર અરજદારના તમામ વારસદારો અને પંચકયાસ માટેના પંચો સહિત રૂબરૂ જવાબ માટે નિયત તારીખે હાજર રહેવા લેખિત પત્ર દ્વારા જાણ કરે છે. નિયત તારીખે વારસદારો હાજર થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી કોના નામે મિલકત ચાલે છે તેની ખાતરી કરીને વારસદારોના જવાબ લે છે તેમાં ગુજરનારના પેઢીનામાની વિગતો, ગુજરનારે ગુજરતા અગાઉ કોઇ વીલ અગર વસિયતનામું કર્યું છે કે નહીં, મિલકત વારસદારોના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં છે અને પેઢીનામામાં જણાવેલ વારસદારો સિવાયના કોઇ વારસદારો રહી જતા નથી. ઇત્યાદિ વિગતોને આવરી લેતાં રૂબરૂનો જવાબ નોંધે છે અને તે ઉપર વારસદારોની સહી મેળવે છે અને તેની નીચે મારી રૂબરૂ લખી તેની નીચે મેન્ટેનન્સ સરવેયર હોદ્દો બાંધી તારીખ સાથેની સહી કરે છે. જે વારસદારો પોતાને પ્રાપ્ત થયેલો હક અન્ય‍ વારસદારોની તરફેણમાં છોડી દેવા/જતાં કરવા માંગતા હોય તેમણે તેવા જવાબ માટે હાજર રહેવું.

ત્યાર પછી પંચકયાસ માટે ઉપસ્થિાત રહેલા પંચના સભ્યોનો જવાબ તે જવાબના સમર્થનમાં અને તેઓની પુરેપુરી જાણ મુજબ તેમાં લખાયેલ વિગત સાચી છે તેવી કબુલાત જવાબરૂપે મેળવી જવાબ પંચકયાસ ઉપર પંચોની સહી લેવામાં આવે છે અને તેની નીચે 'મારી રૂબરૂ' લખી તેની નીચે હોદ્દો બાંધી મેન્ટેનન્સ સરવેયર તારીખ સાથેની સહી કરે છે.

 વારસદારોનો રૂબરૂ નો જવાબ અને પંચોનો જવાબ થયા પછી ક્યારે નામ દાખલ કરી દેવામાં આવે છે ?

સામાન્ય રીતે તેના તે દિવસે જ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરી દેવાની હોય છે, પરંતુ કામના ભારણના કારણે મોડામાં મોડી એક અઠવાડિયામાં નોંધ કરી દેવાની હોય છે.



તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
  • Gumasta Dhara (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
  •  સોગંદનામું / Affidavit 
  • જન્મ પ્રમાણપત્ર/ birth certificate
  • લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર/ marriage registration
  • પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના passport new renewal correction fir 
  • નામ ટ્રાન્સફર વીજળી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી, property card
  • Land revenue records and updation, pedigree  
  • પાન કાર્ડ નવા / કરેક્શન
  • GST return filing (through C.A.)
  • આવકવેરા રીટર્ન/ Income tax return
  • કાનૂની દસ્તાવેજો સુધારાઓ / correction of any government documents 
  • મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
  • વેચાણ કરાર, વેચાણ ખત sale deed, and other documents 

અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ
Office: VERITAS THE TEAM127,Sahajanand ParkNr Swaminarayan TempleShahibaug Ahmedabad 380004Ph: 079-40099917,9426497770Mail :veritas.smeet@gmail.comwww.veritastheteam.com

મંગળવાર, 4 જૂન, 2019

જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ તૈયાર કરો. Ahmedabad 9426497770/079-40099917

જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ તૈયાર કરો.


લગતા દસ્તાવેજી પુરાવાની જાળવણી તથા પુરાવાઓ આપણે એકઠા કરી શકતા નથી અને આજની તારીખે તે પુરાવાની ફાઈલો આપણી પાસે નહિ હોય અથવા હશે તો અધુરી હશે તથા કાગળોની સાથણી પણ ન હોય તેવું બનેલ હશે.રેકર્ડઝ ઓફ રાઈટ્સ બે રીતે વહેચાયેલ છે ગ્રામ્ય કક્ષા એ ૭X૧૨ ને અને શહેર કક્ષાએ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ દ્વારા રેકર્ડઝ ઓફ રાઈટ્સનો હક્ક જમીન ધારક અથવા મકાન માલિકને મળે છે અને તે આધારે વારસાઈ, વેચાણ, ગીરો, લોન, જમીન દ્વારા અનેક લાભો મળે છે. આમ રેકર્ડઝ ઓફ રાઈટ્સ ઘણી જ અગત્યની બાબત છે. રેકર્ડસ ઓફ રાઈટ્સ જેટલા ચોખ્ખા હશે તેટલો જ વધુ ફાયદો થાય છે. જેમ કે

  1. વારસાઈમાં ઝઘડા થવાની શક્યતા ઘટે છે
  2. વેચાણ વખતે સરકારી કચેરીઓના ધક્કોનો સમય બગડતો નથી.
  3. જમીન તથા મકાનની વેચાણ કિંમત વધુ મેળવી શકાય છે.
  4. જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે લોન સરળતાથી મેળવી શકાય છે.
  5. જામીન થવાનું હોય તો સરળતાથી જામીન થઇ શકાય છે.
  6. વીલ તથા જમીન અને મકાન બાબતે કરારો કરવાના હોય ત્યારે સરળતાથી કરી શકાય છે.
  7. સરકારી કચેરીમાં રેકર્ડઝ ખોવાઈ ગયેલ હોય તથા સળગી જાય ત્યારે આ રેકર્ડઝ ફાઈલ ઘણી જ અગત્યની પુરવાર થાય છે અને તમારા રેકર્ડઝ મુજબ નવેસરથી રેકર્ડઝ ઉપસ્થિત કરી શકાય છે.
  8. તમારી મિલકતની વહેંચણી પણ સરળતાથી કરી શકાય છે.
આમ ઉપરોકત મુજબ જો તમે જમીન/મિલકત ધરાવતા હોય અને ૭X૧૨ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચાલતું હોય અને રેકર્ડઝ ઓફ રાઈટ્સ ભોગવતા હોય તો નીચે મુજબ દસ્તાવેજી પુરાવા સરકારી કચેરીના સહી સિક્કા સાથે લેમીનેશન કરાવી ફાઈલ અધતન રાખવા નીચે મુજબના પુરાવા એકત્ર જે તે કચેરીમાંથી એકત્ર કરો અને ફાઈલ તૈયાર કરો..
  1. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના ટીપ્પણ.
  2. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના નકશાની નકલ અથવા તે ગામનો આખો નકશો.
  3. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની પ્રતિબુક.
  4. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરનો આકરબંધ/કાયમ ખરડાની નકલ.
  5. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની માપણીની નકલો.
  6. તમારા સર્વે નંબરોની પાંચ વર્ષે એક વખત માપણી કરાવી હિતાવહ છે. જેથી કોઈએ દબાણ કરેલ હોય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
  7. માપણીની નકલ મેળવો ત્યારે હિસ્સા ફોર્મ નં.૪ મેળવી લેવું.
  8. જયારે ભાગલા પાડો ત્યારે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા વહેંચણી કરાર મુજબ માપણી કરાવી, નમૂના નં.૧૧-અ મેળવી લો અને મામલતદાર કચેરી દ્વારા ૭X૧૨ અલગ કરાવી લેવા હિતાવહ છે.
  9. કલેકટર કચેરી દ્વારા મામલતદાર કચેરીમાંથી ૭X૧૨, ૮-અ, નંબર-૬ ણી નકલ દર વર્ષે મેળવી ફાઈલે રાખવી હિતાવહ છે.
  10. એકત્રિકરણ થયેલ હોય તો બ્લોક નંબરની માપણી, ચિરાયેલા સર્વે નંબરમાંથી બનેલ બ્લોક માપણી/એકત્રીકરણની તકતાની નકલ/રીવાઇઝ્ડ એકત્રિકરણ તખ્તાની નકલ.
  11. રી-સર્વે થયેલ હોય તો રી-સર્વે નંબરના આજુબાજુ નંબરના નકશાની નકલ/ખેતારવાર પત્રકની નકલ મેળવી લેવી.
  12. ટી.પી.સ્કીમ દાખલ થયેલ હોય અને ફાઈનલ પ્લોટ પડેલ હોય તો તેની માપણી શીટ તથા આજુબાજુના માપણી શીટની નકલ/એફ-ફોર્મની નકલ/નકશાની નકલ મેળવી લેવી.
  13. ટી.પી.સ્કીમ દાખલ થતી હોય ત્યારે આખી ટી.પી.સ્કીમની માપણી થતી હોય ત્યારે તમારી જમીન તથા મકાનની માપણીમાં ચોક્કસાઈ રાખવી. જેથી રોડ-રસ્તા તથા રીઝર્વેશન બાબતે ખાસ ધ્યાન રાખવું તે અંગે રેકર્ડઝ મેળવવા.
  14. સોસાયટી બિનખેતી થઇ ગયેલ હોય ત્યારે પ્લાન મુજબ બિનખેતી દુરસ્તી કરાવી ૭*૧૨ માં તમામ સભ્યોના નામ દાખલ થાય તેવી કાળજી રાખવી અને તે ફાઇલ અધતન રાખવી.
  15. જમીન તથા મકાનના ક્ષેત્રફળ તથા હદ બાબતે વધુ ચોક્કસાઈ રાખવી તથા પુરાવા ફાઈલે રાખવી.
  16. જમીનના ખેતર ઉપર હદનિશાન જે હોય તે કાયમ રાખવા તથા ચકાસણી વખતોવખત કરાવી હદનિશાન ન હોય તો માપણી કરી હદનિશાન કરાવી કાયમી હદનિશાન ઉભા કરવા.
  17. તમારી જમીન રોડ, કેનાલ સંપાદન થતી હોય ત્યારે તેના નકશા મેળવી લેવા અને તે મુજબ માપણી કરાવી સંપાદન ક્ષેત્રફળ બરાબર છે કે કેમ તે ચકાસી રેકર્ડઝ ફાઈલે રાખવા.
  18. સંપાદન થયા બાદ ડિ.ઈ.લે.રે. રેકર્ડ પર દુરસ્તી કરાવી લેવી નહીતર તેનું મહેસૂલ તમારે ભરવાનું થશે.
  19. સોસાયટીમાં રહેતા હોય તો શેર સર્ટીફીકેટ / સભ્ય દાખલો / એલોટમેન્ટ લેટર/કોર્પોરેશન-ઔડા પ્લાન પાસ / રાજા ચિઠ્ઠી / બી.યુ. પરમીશન / રજીસ્ટ્રેશનનો દાખલો / સોસાયટી બંધારણ.
  20. યુ.એલ.સી. ના હુકમો.
  21. ૭X૧૨ હોય તો સને ૧૯૫૦ થી આજદિન સુધીના ઉતારા મેળવી લેવા.
  22. સીટી સર્વે લાગતું હોય ત્યાં જે તે કચેરીમાંથી તમારા સીટી સર્વે નંબરોની એસ.આઈ. કેસની નકલ ફાઇલ ખાસ રાખવી. તેમાં પણ દર વર્ષે ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહીઓ કરવી.
ખાસ એડવાઈઝ આપવાની કે સીટી સર્વે દાખલ થતાં જે તે સીટી સર્વે નંબરની સનંદ આપવામાં આવે છે તે સનંદ જે તે મિલકત ધારણ કરનાર કર્મચારીને આપવામાં આવે છે ત્યારે ધક્કા ખવડાવે છે તથા ઉદ્ધતાઇભર્યા જવાબો આપવામાં આવે છે. જે વ્યવહાર બદલી આ સનંદો તાત્કાલિક લેવી હિતાવહ છે. આ સનંદ ફક્ત એક જ વખત આપવામાં આવે છે. તે સનંદની લેમીનેશન કરાવવી વધુ હિતાવહ છે તે સનંદ લઇ તમારી મિલકતની ચકાસણી પણ કરી લેવી તેમાં સુભારા કરવા પાત્ર હોય તો આગળની કાર્યવાહી કરવી હિતાવહ છે.

ગુરુવાર, 23 મે, 2019

ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ Ahmedabad 9426497770 /079-40099917

ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ

જમીનના વ્યવસ્થાપન અંગે બ્રિટીશ જમાનામાં ઘડાયેલ કાયદો ૧૮૭૯ જમીન મહેસુલ કાયદો આજે પણ અમલમાં છે અને આ કાયદાનું મુળ હાર્દ જમીન મહેસુલ વસુલ કરવાનું અને કબજેદારોના (Occupants) હક્કની જાળવણી કરવી.
જેને સર્વસ્વીકૃત પરિભાષામાંEntries in Revenue Record has a fiscal valueઅને વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી મહેસુલી રેકર્ડની નોંધો / વ્યવહાર માન્ય ગણવાના છે.
જ્યારે ૧૯૦૭માં કબજેદારોના હક્ક અંગે હક્કપત્રકRecord of Rightsઉમેરવામાં આવ્યું જે નમુના નં. ૬ ની નોંધો તરીકે ઓળખાય છે. તેમાં જમીનનો ધારક જે મહેસુલ ભરવાને જવાબદાર છે તેનું નામ કબજેદારમાં એટલે દર્શાવવામાં આવે છે કે તે સરકારને મહેસુલ આપવા પાત્ર માટે જવાબદાર છે.
અગાઉની સામાન્ય પ્રચલિત પ્રણાલિકા પ્રમાણે ખેડુત ખાતેદારના કુંટુંમ્બનો જયેષ્ઠ પુત્ર કે વડીલનું નામ ૭/૧૨માં કે મિલ્કત રજીસ્ટરમાં દાખલ કરવામાં આવતું અને જ્યારે તે મૃત્યુ પામે ત્યારે જ વારસાઈ કરવામાં આવતી, ઘણીવાર બે પેઢી સુધી વારસાઈ કરવામાં આવતી ન હતી અને મૃત્યુ પામેલ વ્યક્તિના નામે જમીનો ચાલતી, એવું પણ બનતું કે જયેષ્ઠ પુત્ર કુંટુંમ્બના કર્તા તરીકે જેમનું ખાતેદાર તરીકે નામ ચાલતું તેના કાકા/ભાઈઓના નામ વારસાઈ હક્કે દાખલ કરવાના બદલે અગાઉની પેઢીના વડીલના નામે ચાલતું, જેથી મહેસુલી રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે અમો જ્યારે ડે કલેક્ટર પાલનપુર પ્રાન્ત કે સુરત પ્રાન્ત હતા, ત્યારે ઝુંબેશ સ્વરૂપે વારસાઈ કરવાના વિશેષ પ્રયત્નો કર્યા. દાંતા જેવા કે ઉચ્છલ નિઝર તાલુકામાં આદિવાસીઓની ત્રણ પેઢી સુધીની વારસાઈ એક સાથે કર્યાના કિસ્સા હતા.
કહેવાનો મતલબ એ છે કે, વડિલોપાર્જીત કે સ્વપાર્જીત મિલ્કતમાં મુખ્ય કર્તાના મૃત્યુ સુધી અને વારસાઈ થાય ત્યાં સુધી મુળ ખાતેદારના નામ ચાલુ રાખવાની પ્રણાલીકા હજુ પણ ઘણા વિસ્તારમાં ચાલે છે અને વારસાઈને ગામડામાં 'મોં બદલો'Change of nameતરીકે ઓળખાય છે.
હવે બદલાતા સંજોગોમાં હું જ્યારે પ્રાન્ત સુરત કે કલેક્ટર રાજકોટ હતો ત્યારે ઘણા કિસ્સા એવા અપીલ કક્ષાએ કેસ આવતા કે જે તે સમયે વારસાઈમાં કાકા કે ભાઈઓ અને બહેનોના નામ દાખલ ન થવાની ફરીયાદો તેમજ ખોટી રીતે પાછળથી હક્કો ઉપસ્થિત કરવાની બાબતો આવતી, આજે પણ જમીનના વધતા જતા ભાવો / તેમજ કૌટુંમ્બિક વ્યવસ્થામાં પણ બદલાવ થવાને કારણે, કાયદાથી વડીલોપાર્જીત કે સ્વપાર્જીત મિલ્કતમાં હક્ક મેળવવાને પાત્ર ખાતેદારો કે વ્યક્તિઓના હક્ક ડુબે નહિ અને મહેસુલી તંત્ર પણ લોકોના હક્કની યોગ્ય સ્વરૂપે જાળવણી થાય અને સાચું માર્ગદર્શન આપવામાં આવે તે જરૂરી છે કેમ કે જેમ જણાવ્યું તેમ અગાઉ એવી જ માન્યતા હતી કે જ્યાં સુધી મુળ ખેડુત ખાતેદાર કે કબજેદાર જ્યાં સુધી મૃત્યુ ન પામે અને વારસાઈ ન થાય ત્યાં સુધી કોઈના નામ દાખલ થાય નહિ.
આ અંગે જેમ જણાવ્યું તેમ હક્કપત્રકમાં જે ફેરફાર કરવામાં આવે છે તે ૭/૧૨ માં કે મિલ્કત રજીસ્ટરમાં અથવા તો હક્કપત્રકમાં થતા ફેરફારો કબજેદાર તરીકે મહેસુલ વસુલ કરવાપાત્રના હેતુથી અદ્યતન સ્વરૂપે નિભાવવામાં આવે છે.
રાજય સરકારના મહેસુલ વિભાગની રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે જે વારસાઈના કિસ્સામાં કે હક્ક ઉઠાવવાના, હયાતીમાં નામ દાખલ કરવાના, જમીનના વિભાજનના આ બધી બાબતો જાહેરજનતા સમક્ષ તેમજ ખાતેદારો સુધી પહોંચે અને જાણકારી મેળવે તેમજ જાગૃતિ કેળવાય તે માટે પ્રસ્તૃત કરું છું.
સૌ પ્રથમ તો જમીન કે મિલ્કતના 'ટાઈટલ' કે માલિકી હક્કનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ તે નક્કી કરવાની સતા - સિવીલ કોર્ટને છે અને તેના હુકમ મુજબ મહેસુલી રેકર્ડમાં ફેરફાર થાય છે.
પરંતુ તમામ લોકોએ પોતાના હક્ક / હિસ્સા - કબજાહક્કે માલિકી હક્ક પુરવાર કરવા માટે સિવીલ કોર્ટમાં જવાની જરૂર નથી, જો આ વિષયને લગતી જોગવાઈઓ તેમજ જાગૃતિ હોય, પહેલું તો કોઈપણ ખાતેદાર / મિલ્કત ધારણકર્તાના મૃત્યુ બાદ વારસાઈ નોંધ (Heirship) પાડવામાં આવે છે. તે મહેસુલ વિભાગના 'હક્કપત્રક' ના નિયમો હેઠળ કરવામાં આવે છે.
પરંતુ આ અંગેના સાશકીય કાયદાઓ 'Governing Act' જોવામાં આવે તો 'Succession Act' વારસા અધિનિયમ, 'Hindu/Muslim' હિન્દુ મુસ્લીમ લો, 'Transfer of Property Act' મિલ્કત હસ્તાંતર અધિનિયમ, કા. પાર્સનર પ્રોપર્ટી 'Hindu Marriage Act' સ્ત્રીઓને મિલ્કતમાં અધિકાર આપતો કાયદો ૧૯૫૬ આ બધાના કાયદાકીય સિધ્ધાંતો અનુસરવાના છે.
સૌ પ્રથમ વારસાઈની બાબત જોઈએ તો ખાતેદારના મૃત્યુ બાદ મરણના દાખલા સાથે સીધી લીટીના તમામ વારસો પુરૂષ - સ્ત્રી - બહેન સગીર સહિતનાનું પેઢીનામું તૈયાર કરવાનું છે અને મહેસુલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્ર મુજબ રૂ. ૨૦ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાનું છે અને તે આધારે ઈ ધરા કેન્દ્રમાં વારસાઈ નોંધ પાડવામાં આવે છે અને નાયબ મામલતદાર કક્ષાથી ઉતરતા ન હોય તેવા મહેસુલી અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.
પ્રવર્તમાન સામાજીક માળખામાં (Societal Transformation) બદલાવ તેમજ વિભક્ત કુંટુંમ્બોનો વ્યાપ વધવાથી, સબંધિત ખાતેદારના મૃત્યુ બાદ જમીનના હક્ક / ભાગમાં પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે હયાતીમાં કોટુંમ્બિક વહેંચણી કરી શકાય છે. અગાઉ મહેસુલી અધિકારીઓ પણ ખાતેદારના મૃત્યુ સુધી વારસાઈ ન થાય ત્યાં સુધી હયાતીમાં વહેંચણી કે ભાગની નોંધો ન પાડવાનું વલણ હતું.
પરંતુ આ અંગે વડીલોપાર્જીત કે સ્વાપાર્જીત વંશપરંપરાગત ખેડુતોના કિસ્સામાં આ અંગે કોઈ પ્રતિબંધ નથી અને આવા વહેંચણી લેખ રજીસ્ટર્ડ કરાવવાની જરૂર નથી પરંતુ જો કોઈ વારસો અવેજ એટલે કે નાણાંકીય લેવડદેવડ કરે તો લેખ રજીસ્ટર્ડ કરાવવો જરૂરી છે. બાકી ખેડુત ખાતેદારની હયાતીમાં વહેંચણી લેખ કરી, હક્કપત્રકમાં નોંધ કરાય છે. આ ઉપરાંત ખાતેદારના મૃત્યુ બાદ પણ કાયદેસરના વારસો વચ્ચે કૌટુંમ્બિક વહેંચણી રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર એકરારનામાથી (Undertaking) થઈ શકે.
તે જ રીતે કૌટુંમ્બિક વારસદારો વચ્ચે વહેંચણી કરવી હોય તો પાંચ વર્ષની સમયમર્યાદામાં થાય અને સંયુક્ત નામે જમીન હોય અને બિન અવેજ એટલે કે નાણાંકીય વ્યવહાર વગર વહેંચણી થાય તો જમીનની કિંમત ઉપર ૧૦૦ થી ૫૦૦ રૂ. ના સ્ટેમ્પ પેપર ઉપર અન્ડરટેકીંગ આપવાથી થઈ શકે.
આ ઉપરાંત જમીનની વારસાઈ થયા બાદ કાયદેસરના વારસો દ્વારા પોતાનો હક્ક જતો કરવાનો થાય અને જેમાં નાણાંકીય અવેજ ન હોય તો રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર તે અંગેનો લેખ એટલે કે ફારગતી લેખ (Release deed) કરવામાં આવે તો જતો કરી શકે છે અને તે મુજબ હક્કપત્રકમાં નોંધ થઈ શકે છે.
આ જ રીતે હયાતીમાં સહ હિસ્સેદાર કે કાયદેસરના હક્કદાર તરીકે નામ દાખલ કરવામાં આવેલ હોય તો તે પણ રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર એકરાર નામાથી થઈ શકે.
આ જ રીતે સ્વાપાર્જીત મિલ્કતમાં હયાતીમાં સીધી લીટીના વારસોના નામ દાખલ કરવામાં આવેલ હોય તેમાં પણ બિનઅવેજ સ્વરૂપે રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર એકરાર કરવાથી હક્ક જતો કરી શકે છે. આ ઉપરાંત હયાતીમાં પણ સહ હિસ્સેદાર તરીકે નામો દાખલ થઈ શકે. આ બધી જ બાબતોમાં હિત ધરાવતા તમામ પક્ષકારોની અનુમતિ / સંમતિની જરૂર છે.
આમ હાલના સંજોગોમાં જે સ્વરૂપે કૌટુંમ્બિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે અને જમીનોના ભાવના મૂલ્યમાં વધારો થવાથી સબંધિત કુંટુંમ્બના કાયદેસરના વારસો વચ્ચે મૃત્યુ બાદ ઝઘડા / વિવાદો થાય છે અને લાંબી કાનુની મહેસુલ / દિવાની કોર્ટોમાં પ્રક્રિયામાં પડવું પડે છે.
જેથી મૃત્યુ બાદ વારસાઈ કરાવવાને બદલે હયાતીમાં જ કૌટુંમ્બિક વહેંચણી / સહ ખાતેદાર / ભાગીદાર / હિસ્સા વહેંચણી કરાવી લેવી હિતાવહ છે અને આ અંગે મહેસુલી અધિકારીઓ પણ લોકોને ઉપર જણાવેલી બાબતોનું માર્ગદર્શન આપી હક્કપત્રકમાં નોંધો પાડી મંજૂર કરે અને આ કૌટુંમ્બિક ઉપર જણાવ્યા તે વ્યવહારમાં ટુંકડા ધારા કે રજીસ્ટ્રેશન કાયદાનો ભંગ થતો નથી.
ફક્ત જયારે નવીન ટુંકડાની જમીન ખરીદવાની થાય ત્યારે તે નિયમો લાગુ પડે છે અને ઉક્ત જોગવાઈઓ સીટીસર્વેમાં આવેલ મિલ્કતોમાં પણ ફેરફારો આ પ્રક્રિયા અનુસરી ને કરી શકાય છે.



તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે

  1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
  2. નોટરી / સોગંદનામું
  3. જન્મ પ્રમાણપત્ર
  4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
  5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
  6. નામ ટ્રાન્સફર વીજળી , મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
  7. પાન કાર્ડ નવા / કરેક્શન
  8. gst return filing (through C A)
  9. આવકવેરા રીટર્ન
  10. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
  11. મની લોન્ડરિંગ લાયસન્સ
  12. આરોગ્ય લાઇસન્સ
  13. વ્યાવસાયિક કર
  14. નિકાસ આયાત લાઈસન્સ
  15. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
  16. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
  17. વેચાણ કરાર, વેચાણ ખત
અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com

ગુરુવાર, 5 જાન્યુઆરી, 2017

how to prepare propety file in gujarat જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ કેવી રીતે તૈયાર કરશો VERITASTHETEAM.COM 40099917

જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ કેવી રીતે તૈયાર કરશો?



આપણે ઘણા જ પરીશ્રમો દ્વારા જમીન તથા મકાન ઉભુ કરીએ છીએ અને હાશકારો અનુભવીએ છીએ પરંતુ આપણી પાસે સોનુ છે તેની જાણવાની બેંક લોકરમાં કરીએ છીએ. તેના કરતા વધુ કિંમતી જમીન તથા મકાનને લગતા દસ્તાવેજી પુરાવાની જાળવણી તથા પુરાવાઓ આપણે એકઠા કરી શકતા નથી અને આજની તારીખે તે પુરાવાની ફાઈલો આપણી પાસે નહિ હોય અથવા હશે તો અધુરી હશે તથા કાગળોની સાથણી પણ ન હોય તેવું બનેલ હશે.
રેકર્ડઝ ઓફ રાઈટ્સ બે રીતે વહેચાયેલ છે ગ્રામ્ય કક્ષા એ ૭X૧૨ ને અને શહેર કક્ષાએ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ દ્વારા રેકર્ડઝ ઓફ રાઈટ્સનો હક્ક જમીન ધારક અથવા મકાન માલિકને મળે છે અને તે આધારે વારસાઈ, વેચાણ, ગીરો, લોન, જમીન દ્વારા અનેક લાભો મળે છે. આમ રેકર્ડઝ ઓફ રાઈટ્સ ઘણી જ અગત્યની બાબત છે. રેકર્ડસ ઓફ રાઈટ્સ જેટલા ચોખ્ખા હશે તેટલો જ વધુ ફાયદો થાય છે. જેમ કે
(૧)વારસાઈમાં ઝઘડા થવાની શક્યતા ઘટે છે.
(૨)વેચાણ વખતે સરકારી કચેરીઓના ધક્કોનો સમય બગડતો નથી.
(૩)જમીન તથા મકાનની વેચાણ કિંમત વધુ મેળવી શકાય છે.
(૪)જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે લોન સરળતાથી મેળવી શકાય છે.
(૫)જામીન થવાનું હોય તો સરળતાથી જામીન થઇ શકાય છે.
(૬)વીલ તથા જમીન અને મકાન બાબતે કરારો કરવાના હોય ત્યારે સરળતાથી કરી શકાય છે.
(૭)સરકારી કચેરીમાં રેકર્ડઝ ખોવાઈ ગયેલ હોય તથા સળગી જાય ત્યારે આ રેકર્ડઝ ફાઈલ ઘણી જ અગત્યની પુરવાર થાય છે અને તમારા રેકર્ડઝ મુજબ નવેસરથી રેકર્ડઝ ઉપસ્થિત કરી શકાય છે.
(૮)તમારી મિલકતની વહેંચણી પણ સરળતાથી કરી શકાય છે.
આમ ઉપરોકત મુજબ જો તમે જમીન/મિલકત ધરાવતા હોય અને ૭X૧૨ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચાલતું હોય અને રેકર્ડઝ ઓફ રાઈટ્સ ભોગવતા હોય તો નીચે મુજબ દસ્તાવેજી પુરાવા સરકારી કચેરીના સહી સિક્કા સાથે લેમીનેશન કરાવી ફાઈલ અધતન રાખવા નીચે મુજબના પુરાવા એકત્ર જે તે કચેરીમાંથી એકત્ર કરો અને ફાઈલ તૈયાર કરો.
૧.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના ટીપ્પણ.
૨.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના નકશાની નકલ અથવા તે ગામનો આખો નકશો.
૩.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની પ્રતિબુક.
૪.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરનો આકરબંધ/કાયમ ખરડાની નકલ.
૫.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની માપણીની નકલો.
૬.તમારા સર્વે નંબરોની પાંચ વર્ષે એક વખત માપણી કરાવી હિતાવહ છે. જેથી કોઈએ દબાણ કરેલ હોય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
૭.માપણીની નકલ મેળવો ત્યારે હિસ્સા ફોર્મ નં.૪ મેળવી લેવું.
૮.જયારે ભાગલા પાડો ત્યારે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા વહેંચણી કરાર મુજબ માપણી કરાવી, નમૂના નં.૧૧-અ મેળવી લો અને મામલતદાર કચેરી દ્વારા ૭X૧૨ અલગ કરાવી લેવા હિતાવહ છે.
૯.કલેકટર કચેરી દ્વારા મામલતદાર કચેરીમાંથી ૭X૧૨, ૮-અ, નંબર-૬ ણી નકલ દર વર્ષે મેળવી ફાઈલે રાખવી હિતાવહ છે.
૧૦.એકત્રિકરણ થયેલ હોય તો બ્લોક નંબરની માપણી, ચિરાયેલા સર્વે નંબરમાંથી બનેલ બ્લોક માપણી/એકત્રીકરણની તકતાની નકલ/રીવાઇઝ્ડ એકત્રિકરણ તખ્તાની નકલ.
૧૧.રી-સર્વે થયેલ હોય તો રી-સર્વે નંબરના આજુબાજુ નંબરના નકશાની નકલ/ખેતારવાર પત્રકની નકલ મેળવી લેવી.
૧૨.ટી.પી.સ્કીમ દાખલ થયેલ હોય અને ફાઈનલ પ્લોટ પડેલ હોય તો તેની માપણી શીટ તથા આજુબાજુના માપણી શીટની નકલ/એફ-ફોર્મની નકલ/નકશાની નકલ મેળવી લેવી.
૧૩.ટી.પી.સ્કીમ દાખલ થતી હોય ત્યારે આખી ટી.પી.સ્કીમની માપણી થતી હોય ત્યારે તમારી જમીન તથા મકાનની માપણીમાં ચોક્કસાઈ રાખવી. જેથી રોડ-રસ્તા તથા રીઝર્વેશન બાબતે ખાસ ધ્યાન રાખવું તે અંગે રેકર્ડઝ મેળવવા.
૧૪.સોસાયટી બિનખેતી થઇ ગયેલ હોય ત્યારે પ્લાન મુજબ બિનખેતી દુરસ્તી કરાવી ૭*૧૨ માં તમામ સભ્યોના નામ દાખલ થાય તેવી કાળજી રાખવી અને તે ફાઇલ અધતન રાખવી.
૧૫.જમીન તથા મકાનના ક્ષેત્રફળ તથા હદ બાબતે વધુ ચોક્કસાઈ રાખવી તથા પુરાવા ફાઈલે રાખવી.
૧૬.જમીનના ખેતર ઉપર હદનિશાન જે હોય તે કાયમ રાખવા તથા ચકાસણી વખતોવખત કરાવી હદનિશાન ન હોય તો માપણી કરી હદનિશાન કરાવી કાયમી હદનિશાન ઉભા કરવા.
૧૭.તમારી જમીન રોડ, કેનાલ સંપાદન થતી હોય ત્યારે તેના નકશા મેળવી લેવા અને તે મુજબ માપણી કરાવી સંપાદન ક્ષેત્રફળ બરાબર છે કે કેમ તે ચકાસી રેકર્ડઝ ફાઈલે રાખવા.
૧૮.સંપાદન થયા બાદ ડિ.ઈ.લે.રે. રેકર્ડ પર દુરસ્તી કરાવી લેવી નહીતર તેનું મહેસૂલ તમારે ભરવાનું થશે.
૧૯.સોસાયટીમાં રહેતા હોય તો શેર સર્ટીફીકેટ / સભ્ય દાખલો / એલોટમેન્ટ લેટર/કોર્પોરેશન-ઔડા પ્લાન પાસ / રાજા ચિઠ્ઠી / બી.યુ. પરમીશન / રજીસ્ટ્રેશનનો દાખલો / સોસાયટી બંધારણ.૨૦.યુ.એલ.સી. ના હુકમો.  
૨૧. ૭X૧૨ હોય તો સને ૧૯૫૦ થી આજદિન સુધીના ઉતારા મેળવી લેવા.
૨૨.સીટી સર્વે લાગતું હોય ત્યાં જે તે કચેરીમાંથી તમારા સીટી સર્વે નંબરોની એસ.આઈ. કેસની નકલ ફાઇલ ખાસ રાખવી. તેમાં પણ દર વર્ષે ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહીઓ કરવી.
૨૩.ખાસ એડવાઈઝ આપવાની કે સીટી સર્વે દાખલ થતાં જે તે સીટી સર્વે નંબરની સનંદ આપવામાં આવે છે તે સનંદ જે તે મિલકત ધારણ કરનાર કર્મચારીને આપવામાં આવે છે ત્યારે ધક્કા ખવડાવે છે તથા ઉદ્ધતાઇભર્યા જવાબો આપવામાં આવે છે. જે વ્યવહાર બદલી આ સનંદો તાત્કાલિક લેવી હિતાવહ છે. આ સનંદ ફક્ત એક જ વખત આપવામાં આવે છે. તે સનંદની લેમીનેશન કરાવવી વધુ હિતાવહ છે તે સનંદ લઇ તમારી મિલકતની ચકાસણી પણ કરી લેવી તેમાં સુભારા કરવા પાત્ર હોય તો આગળની કાર્યવાહી કરવી હિતાવહ છે.

શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2016

પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

ફાયદા :

(1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
(2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
(3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
(4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
(5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
(6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

ગેરફાયદા :

(1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
(2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
(3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
    1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
    2. નોટરી / સોગંદનામું
    3. જન્મ પ્રમાણપત્ર
    4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
    5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
    6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
    7. પાન કાર્ડ નવા / કરેક્શન
    8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
    9. TIN નંબર અરજી
    10. દિન નંબર અરજી
    11. વેટ નંબર અરજી
    12. આવકવેરા રીટર્ન
    13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
    14. મની લોન્ડરિંગ લાયસન્સ
    15. આરોગ્ય લાઇસન્સ
    16. વ્યાવસાયિક કર
    17. નિકાસ આયાત લાઈસન્સ
    18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
    19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
    20. વેચાણ કરાર, વેચાણ ખત

    અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
    સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
    અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

    Office:
    VERITAS THE TEAM
    127,Sahajanand Park
    Nr Swaminarayan Temple
    Shahibaug Ahmedabad 380004
    Ph: 079-40099917,9426497770
    Mail :veritas.smeet@gmail.com
    www. Veritastheteam.com

    પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

    પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


    વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

    મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
    સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

    ફાયદા :

    (1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
    (2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
    (3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
    (4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
    (5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
    (6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
    જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

    ગેરફાયદા :

    (1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
    (2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
    (3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

    તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
      1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
      2. નોટરી / સોગંદનામું
      3. જન્મ પ્રમાણપત્ર
      4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
      5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
      6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
      7. પાન કાર્ડ નવા / કરેક્શન
      8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
      9. TIN નંબર અરજી
      10. દિન નંબર અરજી
      11. વેટ નંબર અરજી
      12. આવકવેરા રીટર્ન
      13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
      14. મની લોન્ડરિંગ લાયસન્સ
      15. આરોગ્ય લાઇસન્સ
      16. વ્યાવસાયિક કર
      17. નિકાસ આયાત લાઈસન્સ
      18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
      19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
      20. વેચાણ કરાર, વેચાણ ખત
      કામ કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો   સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ।

      Office:
      VERITAS THE TEAM
      127,Sahajanand Park
      Nr Swaminarayan Temple
      Shahibaug Ahmedabad 380004
      Ph: 079-40099917,9426497770
      Mail :veritas.smeet@gmail.com
      www. Veritastheteam.com

      ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2016

      પ્રોપર્ટી કાર્ડ રીયલ એસ્ટેટ માર્કેટમાં લાવશે સચોટતા 40099917 VERITASTHETEAM.COM

      દેશભરમાંથી કાળુંનાણું અને મની લોન્ડ્રીને જડમૂળથી નાબૂદ કરવા કેન્દ્ર સહિત રાજ્ય સરકારો ખૂબ જ સક્રિય બની છે. ગુજરાત સરકારે રીયલ એસ્ટેટ માર્કેટમાં થતા ગેરકાનૂની વ્યવહારો પર અંકુશ લાવવા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની શરૂઆત કરી છે. ગુજરાત જ્યારે, દેશ સહિત દુનિયામાં મૂડીરોકાણ અને બિઝનેસ માટે નામાંકિત છે. ત્યારે ગુજરાતમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઈન્વેસ્ટમેન્ટના નામે થતા ગેરકાયદેસર વ્યવહારો વિકાસ માટે અડચણરૂપ બની શકે છે. આવનારા સમયમાં ગુજરાત સરકાર પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત કરવા જઈ રહી છે. જેથી કોઈપણ વ્યકિત પ્રોપર્ટી ખરીદે ત્યારે તેને ફરજિયાતપણે પ્રોપર્ટી કાર્ડ લેવું પડશે. જેથી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કે રોકાણો થતાં અટકશે અને તેના પર રોક લાગશે. 
      હાલ રાજ્ય સરકારે રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ સહિત 156 નગરપાલિકાને સૂચના આપવામાં આવી છેકે, શહેરી વિસ્તારોમાં દરેક પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવો. 

      સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારના ચોપડે કુલ 1.25 કરોડ પ્રોપર્ટી ધારકો નોંધાયા છે. તો, રેકોર્ડ ઓફ રાઈટના જણાવ્યાનુસાર, ગુજરાતમાં માલિકીપણું ધરાવતા પ્રોપર્ટી કાર્ડ ધારકોની સંખ્યા માત્ર 20 ટકા છે. રાજ્ય સરકારના આ પગલાથી માર્કેટમાં એક હકારાત્મક વલણ સર્જાશે. 

      અમદાવાદના એક નામાંકિત બિલ્ડર જણાવી રહ્યા છેકે, રાજ્ય સરકારનું આ પગલું, રીયલ એસ્ટેટ માર્કેટમાં થતાં ખોટા વ્યવહારો પર અંકુશ લાવશે. પરિણામે, રીયાલીટી ઈન્વેસ્ટર્સ અને પ્રોપર્ટી ખરીદનારાઓમાં રીયલ એસ્ટેટ માર્કેટ પર વિશ્વાસ વધશે. જેનાથી, રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવશે. રાજ્યના દરેક પ્રોપર્ટી ધારકો પોતાની માલિકીપણાનું પ્રોપર્ટી કાર્ડ જલદીથી કઢાવે તે માટે રાજ્ય સરકારની અધિકૃત નોડલ એજન્સીઓએ શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની ઓફિસો ખોલવામાં આવી છે. 

      પ્રોપર્ટી કાર્ડ એક પ્રકારનું સ્માર્ટ કાર્ડ છે. જેમાં પોપર્ટી ધારકનું નામ, માલિકીપણાનો હક્ક, પ્રોપર્ટીનો એરિયા, લેઆઉટ, બિલ્ડરની વિગતો, એન.એ.,એન.ઓ.સી અને ટાઈટલ જેવી મહત્વની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની અધિકૃત નોડલ એજન્સીઓ જેવી કે, મહાનગરપાલિકા, નગરપાલિકા દ્વારા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવામાં આવે છે. રાજ્ય સરકારના આ પગલાથી, રાજ્ય સરકાર, બિલ્ડર્સ અને પ્રોર્પટી ધારકોને એમ ત્રણેયને ફાયદો થશે. 
       with thanks http://builtindia.in/